આણંદ જિલ્લામાં ધો. ૯ થી ધો.૧૨ માં અભ્યાસ કરતી દિકરીઓને દર મહિને મળશે શિષ્યવૃત્તિ

સારા ન્યુઝ, આણંદ     દિકરીઓ અધવચ્ચે થી શિક્ષણ છોડી ના જાય ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને દીકરીઓનાં માતા-પિતા દીકરીઓને અભ્યાસ કરાવવા પ્રેરાય તે માટે રાજ્ય...