તા.૪જૂનના રોજ હરીયા કોલેજ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણીની મતગણતરીમાં ટ્રાફિક તથા કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
સારા ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ અન્વયે તા.૪-૦૬-૨૦૨૪ના રોજ હરીયા કોલેજ, જામનગરના બિલ્ડીંગમાં મતગણતરી યોજાનાર છે. સદરહુ કામગીરી દરમ્યાન ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તેમજ...