જામનગરમાં જાહેર અનાજ વિતરણ વ્યવસ્થા આગામી તા.06 જુલાઈ સુધી બંધ રહેશે
સારા ન્યુઝ, જામનગર જામનગરમાં પીડીએસ- રેશનકાર્ડની લગત સિસ્ટમ માઈગ્રેટ/ મેઈન્ટેનેસ હેઠળ હોવાથી પીડીએસ- રેશનકાર્ડની લગત તમામ સેવાઓ અને વ્યાજબી ભાવની દુકાનોથી જાહેર વિતરણ વ્યવસ્થા આગામી...