૧૫ ઓગષ્ટના રોજ બાલભવન સ્કેટીંગ રીંક ખાતે ૭૭ બાળકોએ ૭૭ મિનિટ સુધી નોનસ્ટોપ સ્કેટીંગ કરી દેશને અનોખા રૂપમાં સલામી આપી
સારા ન્યુઝ, રાજકોટ રાજકોટ ખાતે પુજા હોબી સેન્ટર, પોદાર પ્રેપ સ્કૂલ તથા બાલભવન અને ગુજરાત રોલર બાસ્કેટબોલના સંયુક્ત આયોજનથી સૌપ્રથમવાર દેશને...