જામજોધપુર તાલુકાના ભોજાબેડી અને જામ આંબરડી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

સારા ન્યુઝ,  જામનગર પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- જામનગર દ્વારા સંચાલિત પશુ દવાખાના- જામજોધપુર દ્વારા ભોજાબેડી અને જામ આંબરડી ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન...