કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા, પાણી પુરવઠા તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી
સારા ન્યુઝ, જામનગર રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ કલેકટર કચેરીના સભાખંડ ખાતે રાજ્ય...