Day: February 20, 2025

ગુજરાત બજેટ 2025-26 નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સારા ન્યુઝ, ગાંધીનગર “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ • 50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ • ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને સુદ્રઢ કરતી મહત્વપૂર્ણ જોગવાઈઓ •…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ-૨૦૨૫

સારા ન્યુઝ, બોટાદ આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાનાર છે. બોર્ડની…

બોટાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવાર તા. ૨૦ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી બિન ચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવનું આયોજન

સારા ન્યુઝ, બોટાદ કહેવાય છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર.. એટલે કે સારવાર કરતા સાવચેતી સારી છે. પરંતુ સાવચેતી અને સારવાર બંને તબક્કાને સિદ્ધ કરવાના દ્રઢ સંકલ્પ સાથે બોટાદ…

બોટાદ જિલ્લામાં બોર્ડની ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની પરીક્ષાને અનુલક્ષીને જરૂરી પ્રતિબંધો ફરમાવતા નિવાસી અધિક કલેક્ટર

સારા ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બોટાદ જિલ્લામાં ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન…

આગામી તા.૨૪ થી ૨૬ દરમિયાન યોજાનાર ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીઓની મુલાકાત લઈ સમીક્ષા કરતા કલેક્ટર

સારા ન્યુઝ, સોમનાથ આગામી તા.૨૪ થી ૨૬ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર ‘સોમનાથ મહોત્સવ’ ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે સવારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મુલાકાત લઈ…

કેન્દ્રીય જળસ્ત્રાવ વિભાગ દ્વારા પુરસ્કૃત વોટરશેડ યાત્રાનો જિલ્લામાં પ્રારંભ

સારા ન્યુઝ, ગીર સોમનાથ કેન્દ્રીય જળસ્ત્રાવ વિભાગ અને જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં બે દિવસ યોજાનાર વોટરશેડ યાત્રાનો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર,…

અમરેલી જિલ્લા પંચાયતની ટીમ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે

સારા ન્યુઝ, ગીર સોમનાથ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગરૂપે, પંચાયતો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે અમરેલી જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓએ આદર્શ ગામ બાદલપરા તેમજ વડનગર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી…

જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષ સ્થાને ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

સારા ન્યુઝ, ભાવનગર આગામી તા.ર૭મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો.10 અને 12(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ…

મરણ જનાર અજાણ્યા પુરૂષના વાલી વારસની જાણ સીટી-એ ડીવી. પોલીસ સ્ટેશન ખાતે કરવા અંગે

સારા ન્યુઝ, જામનગર આશરે ૪૦ વર્ષની ઉંમરના રખડતુ ભટકતુ જીવન જીવતા અને ભિક્ષા વૃત્તી કરી પોતાનુ ગુજરાન ચલાવતા એક અજાણ્યા પુરૂષ જામનગર એસ.ટી.બસ સ્ટેશન સામે બેભાન હાલતમાં મળી આવતા જેઓને…

જામનગર જિલ્લાના ફોર વ્હીલર ધરાવતા વાહન માલિકો જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

સારા ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના ફોર વ્હીલર (LMV) ધરાવતા વાહન માલિકો જૂની સિરીઝમાં બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબર માટે ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા…