શેત્રુંજય પર્વત પર રૂ. ૩૨૯૮ લાખથી વધુના ખર્ચે છ રૂટના રસ્તાઓની કામગીરી કરવામાં આવશે : રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા
સારા ન્યુઝ, ભાવનગર શેત્રુંજય પર્વતની પરિક્રમાના રૂટ પરના રસ્તાઓનાં કામ અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે…