Day: March 8, 2025

જામનગર જિલ્લામાં રહેતા શિવાંશને મળી માં-બાપની હૂંફ

સારા ન્યુઝ, જામનગર જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટ કેતન ઠક્કર દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા બાળકને યુએસએના ન્યૂજર્સી ખાતે વસવાટ કરતાં દંપતીને દત્તક વિધાન હેઠળ સોંપવામાં આવ્યું હતું.…