હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખી દાહોદ પંચમહાલ જવા માટે તા.૧૨ માર્ચ સુધી એસ.ટી. વિભાગ ૫૫૦ એક્સ્ટ્રા બસો દોડાવશે
આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને “એસ ટી આપના દ્વારે” અંતર્ગત તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે સારા ન્યુઝ, સુરત સુરતમાં વસતા દાહોદ પંચમહાલના વતની નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં માદરે વતન જવા…