ઉનાળાની સિઝનને અનુલક્ષીને બરફનું ઉત્પાદન કરતાં એકમોની તપાસ કરી, લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ યોગ્ય જાળવણી અંગે કુલ -05 પેઢીને નોટિસ આપવામાં આવી

ઉનાળાની સિઝનને અનુલક્ષીને બરફનું ઉત્પાદન કરતાં એકમોની તપાસ કરી, લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ યોગ્ય જાળવણી અંગે કુલ -05 પેઢીને નોટિસ આપવામાં આવી


સારા ન્યુઝ, રાજકોટ

1. લાભ આઇસ ફેક્ટરી (શિવમ્ ઇન્ડ. એરીયા, ગોંડલ રોડ ચોકડી પાછળ, કોઠારીયા રીંગ રોડ, રાજકોટ)- લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ.

2. મહાદેવ આઇસ (સોમનાથ ઇન્ડ. એરીયા, કોઠારીયા, ગોંડલ, રાજકોટ)- લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ.

3. નવદુર્ગા આઇસ ફેક્ટરી (મહાલક્ષ્મી મીલ પાસે,વાવડી, ગોંડલ રોડ, રાજકોટ) – લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ.

4. ક્રિષ્ના ફ્રીઝીંગ આઇસ ફેક્ટરી (નવરંગપરા, લક્ષ્મીનગર મેઇન રોડ, રાજકોટ) – લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ.

5. નૂતન સૌરાષ્ટ્ર આઇસ ફેક્ટરી (ડીલક્ષ ચોક, કુવાડવા રોડ, રાજકોટ) -હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ.

· રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રામનાથપરા મેઇન રોડ તથા આર્યનગર -ગોવિંદબાગ શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 37 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 19 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ.

તેમજ ખાધ્યચીજોના કુલ 25 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

· ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત :- 

               ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રામનાથપરા મેઇન રોડ તથા આર્યનગર -ગોવિંદબાગ શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ (0૧)ખોડિયાર હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૨)ખોડિયાર ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૩)ખોડિયાર દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૪)ચામુંડા દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)બાલાજી દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)ચામુંડા ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)વિજય ભજીયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮)માં ફરસાણ હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૯)રાજબાઈ સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦)રાજ ભેળ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧)રાજ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૨)શિવ કોલ્ડ્રિંક્સ & આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૩)જોકર કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૪)રાંદલ સોડા સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૫)ભારત પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૬)લીંબુ સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૭)જય યોગેશ્વર ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૮)નીલકંઠ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૯)ત્રિલોક ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. 

     તથા (૨૦)ગાયત્રી ખમણ (૨૧)પ્રતિક બેકરી (૨૨)વીર બાલાજી ફરસાણ (૨૩)ચામુંડા દાળપકવાન (૨૪)ખોડિયાર મરચાં પાઉડર (૨૫)ગોપાલ ડેરી (૨૬)જય ખોડિયાર ફરસાણ (૨૭)મુરલીધર ફરસાણ (૨૮)વરીયા ખાના ખજાના (૨૯)રાજ પાન & કોલ્ડ્રિંક્સ (૩૦)જળેશ્વર ડેરી ફાર્મ (૩૧)જળેશ્વર ફૂડ્સ (૩૨)મયુર ફરસાણ (૩૩)રાજકોટ ડેરી (૩૪)જય ભેરુનાથ નમકીન (૩૫)ભગવતી ફરસાણ (૩૬)શ્રી રામ ડેરી ફાર્મ (૩૭)જય માં અંબે લાઈવ વેફર્સ ની ચકાસણી કરવામાં આવેલ.

Advt.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તા.૩૧ જુલાઈ સુધીમાં પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવી Previous post તા.૩૧ જુલાઈ સુધીમાં પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવી
ઉનાળાની સિઝનને અનુલક્ષીને આઇસ્ક્રીમનું ઉત્પાદન કરતા એકમોની તપાસ Next post ઉનાળાની સિઝનને અનુલક્ષીને આઇસ્ક્રીમનું ઉત્પાદન કરતા એકમોની તપાસ