શ્રાવણના ચોથા દિવસે સોમનાથ મહાદેવને “શ્રીગણેશ દર્શન” શૃંગાર કરાયો

સારા ન્યુઝ, સોમનાથ શ્રાવણ માસની શુક્લ ચતુર્થી એટલેકે વિનાયક ચતુર્થી પર સોમનાથ મહાદેવને શ્રી ગણેશ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ગણેશજીની પ્રતિકૃતિ...